TAT 2023 Mains Exam detailed Syllabus with Study Material

TAT 2023 મુખ્ય કસોટી (Mains Exam) વર્ણનાત્મક લેખિત સ્વરૂપ માધ્યમિક વિભાગ પરીક્ષા મુખ્ય બે ભાગ મા યોજાશે.

આ મુખ્ય કસોટીના બે પ્રશ્નપત્રો રહેશે. 

  • પ્રશ્નપત્ર-૧ માં ગુજરાતી / હિન્દી / અંગ્રેજી સજ્જતાના ૧૦૦ ગુણ ૨હેશે.
  • પ્રશ્નપત્ર-૨ માં વિષયવસ્તુ અને વિષય પ્રતિ સજ્જતાના ૧૦૦ ગુણ ૨હેશે, આમ આ મુખ્ય પરીક્ષા ૨oo ગુણની ૨હેશે.
  • આ પરીક્ષામાં વિષયવસ્તુનો અભ્યાસક્રમ ધોરણ ૯ થી ૧૦નો રહેશે તેમજ તેમનું કઠિનતા અને અનુબંધ સ્નાતક કક્ષાનું રહેશે.

પ્રશ્નપત્ર-૧ માં ૧૦૦ ગુણ માટેનો સમય ૧૫૦ મિનીટનો રહેશે. 

પ્રશ્નપત્ર-૨ માં ૧૦૦ ગુણ માટેનો સમય ૧૮૦ મિનીટનો રહેશે.

 

પ્રશ્નપત્ર-૧: ભાષા ક્ષમતા 

અ) ગુજરાતી ભાષા ક્ષમતા (ગુજરાતી માધ્યમ માટે) (૧૦૦ ગુણ)

અથવા

બ) હિન્દી ભાષા ક્ષમતા (હિન્દી માધ્યમ માટે) (૧૦૦ ગુણ)

અથવા

ક) અંગ્રેજી ભાષા ક્ષમતા (અંગ્રેજી માધ્યમ માટે) (૧oo ગુણ)

 

1. નિબંધ : 

  • આશરે ૨૫o થી 300 શબ્દોમાં (વર્ણનાત્મક વિશ્લેષાત્મક, ચિંતનાત્મક/સાંપ્રત સમય પર આધારિત)
Watch the VideosClick here

2. સંક્ષેપીક૨ણ આપેલ ગધમાંથી આશરે ૧/૩ ભાગમાં તમારા શબ્દોમાં સંક્ષેપ પત્રલેખન : આશરે ૧૦૦ શબ્દોમાં

3. પત્રલેખન : આશરે ૧૦૦ શબ્દોમાં

(અભિનંદન/શુભેચ્છા/વિનંતી/ફરિયાદ વગેરે)

Watch the Videos – Click here

4. ચર્ચાપત્ર : (આશરે ૨oo શબ્દોમાં)

(વર્તમાનપત્રમાં પ્રજાના પ્રશ્નો/ સાંપ્રત સમસ્યાઓ ક્તિગત અભિપ્રાય દર્શાવતું ચિત્ર)

Watch the Videos – Click here

5. વ્યાકરણ (સૂચવ્યા મુજબ જવાબ લખો)

  • રૂઢિપ્રયોગના અર્થ અને વાક્યપ્રયોગ
  • કહેવતોનો અર્થ
  • છંદ ઓળખાવો
  • સમાસનો વિગ્રહ અને ઓળખ
  • અલંકાર ઓળખાવો
  • શબ્દસમૂહ માટે એક શબ્દ
  • લેખન શુદ્ધિ, ભાષા
  • જોડણી િ
  • સંધિ – જોડો કે છોડો
  • વાક્યરચનાના અંગો વાક્યના
Watch the Videos – Click here

પ્રશ્નપત્ર-૧ અંગ્રેજી સજ્જતા (કોષ્ટક-૧) (૧૦૦ગુણ)

1. Report Writing (in about 200 words)

A report on an official function/event/ field trip/ survey etc.

2. Writing on Visual Information (in about 150 words)

A report on a graph/image/ flow chart/ table of Comparison/simple/ statistical data etc.

3. Formal Speech (in about 150 words)

A speech (in a formal style) that is to be read out in a formal function. This could be an inauguration speech, an educational seminar/ conference, a formal ceremony of importance etc.

4. Application/Letter Writing (in about 150 words)

5. Grammar

  • Tenses
  • Voice
  • Narration (Direct-Indirect)
  • Transformation of sentences
  • Use of articles and determiners
  • Use of Phrasal Verbs
  • Use of Propositions
  • Use of idiomatic expressions
  • Administrative Glossary
  • Synonyms and Antonyms
  • One-word substitution
  • Cohesive (devices/connectives/ Linkers)
  • Affixes
  • Word that cause confusion like homonyms/homophones

પ્રશ્નપત્ર-૨: વિષયવસ્તુ (Content) અને પતિશાસ્ત્ર (Pedagogy) (જે વિષય માટે અરજી કરી હોય તે વિષય અને જે માધ્યમ માટે અરજી કરેલ હોય તે માધ્યમનું પ્રશ્નપત્ર રહેશે)

 

1. મુદ્દાસર જવાબ આપો (૨૦૦ થી ૨૫૦ શબ્દોમાં)(ટોટલ ૨૪ ગુણ)

પાંચ પ્રશ્નો માંથી કોઈપણ ત્રણ (દરેક ના 8 ગુણ)

2. માંગ્યા પ્રમાણે જવાબ આપો (૧૫૦ થી ૨૦૦ શબ્દો મા)(ટોટલ ૨૪ ગુણ) 

છ પ્રશ્ર્નો માંથી કોઇ પણ ચાર (દરેકના ૬ ગુણ)

3. માંગ્યા પ્રમાણે જવાબ આપો (૧૦૦ થી ૧૫૦ શબ્દોમાં) (ટોટલ ૨૦ ગુણ)

સાત પ્રશ્નો માંથી કોઇપણ પાંચ (દરેકના ૪ ગુણ)

4. એક કે બે વાક્યામાં જવાબ આપો (ટોટલ ૨૦ ગુણ)

દસ ફરજિયાત (દરેકના ૨ ગુણ)

5. હેતુલક્ષી પ્રશ્નો (દરેકના ૧ ગુણ)(ટોટલ ૧૨ ગુણ)

ખાલી જગ્યા પૂરો / જોડકાં જોડો / સાચા-ખોટા / વગેરે

GSEB board std-10 previous year Board Papers

July 2022 Maths Paper-1 – Download here

July 2022 Maths Paper-2 – Download here

March 2022 Maths Paper – Download here

July 2022 Science Paper – Download here

March 2022 Science Paper –Download here

Download all the Previous year Question Paper for all StandardClick here 

Share your love
infinitygroww.com
infinitygroww.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *